| તમને તમારા પૈસા ચોક્કસ મળશે. (You will definitely get your money.) |
| એના છોકરામાં થોડી અક્કલ ઓછી છે. (His son has little less sense.) |
| બાપુજી હમણા માંદા હતા એટલે શરીરમાં શક્તિ ઘટી છે. (Father was recently ill so he lost energy) |
| પૂનમ શુક્લ પખવાડિયામાં આવે છે. (The fool moon day comes in the bright half of the month) |
| ચાલો, લડવા સજ્જ થઈ જાઓ. (Come on, get ready to fight.) |
| બારણું તો સજ્જડ બંધ છે, ખૂલતું જ નથી. (The door is tightly closed, it does not open) |
| આ જમીન સાવ ઉજ્જડ હતી, આજે જુઓ કેવી લીલીછમ છે! (This land was totally barren, and now look how green it is today!) |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate, so you will not be able to change the speech rate.)