| દોરડું = a rope |
| દીકરી = a daughter |
| ઊંડું = Adj. Deep |
| વડોદરા = name of a city in Gujarat |
| સૂરજ = the sun |
| ઠંડક = coldness |
| નિશાળ = a school |
| કૂતરો = a dog |
| ખોટું = Adj. False |
| સામાન = luggage |
| બારણું = a door |
| પૈસા = money |
| ચાવી = a key |
| સમાચાર = news |
| ભજિયાં = a salty eatable |
| તળ = (trans.) to fry |
| સાંભળ = (trans.) to listen |
| શીખ = (trans.) to learn |
| 1. હું સ્ટેશન પર 10 વાગે પહોંચીશ. | (change to past) | હું સ્ટેશન પર 10 વાગે પહોંચ્યો. |
| 2. રાકેશ ઝાડ પર ચડ્યો. | (Change to present) | રાકેશ ઝાડ પર ચડશે. |
| 3. અમે ટેબલ-ટેનિસ રમીએ છીએ. | (Change to future) | અમે ટેબલ-ટેનિસ રમીશું. |
| 4. પછી તમે જમણી બાજુ વળ્યા. | (Change to future) | પછી તમે જમણી બાજુ વળશો. |
| 5. એ છોકરો ખોટું હસે છે. | (change to past) | એ છોકરો ખોટું હસ્યો. |
| 6. છોકરો પાણીમાં કૂદ્યો. | (Change to present) | છોકરો પાણીમાં કૂદે છે. |
| 7. તારી કાર ક્યાં ઊભી છે? | (Change to past) | તારી કાર ક્યાં ઊભી હતી? |