| Present | Future | |||
|---|---|---|---|---|
| 1st Person | છું | છીએ | હોઈશ | હોઈશું |
| 2nd Person | છે | છો | હશે | હશો |
| 3rd Person | છે | છે | હશે | હશે |
| Past | ||
|---|---|---|
| Masculine | હતો | હતા |
| Feminine | હતી | હતી/હતાં |
| Neuter | હતું | હતાં |
| હું ગુજરાતી છું. | (I am Gujarati) |
| અમે ગુજરાતી છીએ. | (We are Gujarati) |
| તું ક્યાં છે? | (Where are you?) |
| તમે ક્યાં છો? | (Where are you?) |
| આ મારી દીકરી છે. | (This is my daughter) |
| કૂવો ખૂબ ઊંડો છે. | (The well is very deep) |
| જાન્યુઆરીમાં અમે વડોદરા હતા. | (We were in Vadodara in January) |
| મે મહિનામાં અમે સૂરત હોઈશું. | (We will be in Surat in May) |
| અહીં એક મોટું તળાવ હતું. | (There was a big lake) |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate, so you will not be able to change the speech rate.)