| Present tense | Imperative | ||
|---|---|---|---|
| Singular | Plural | Singular | Plural |
| લખું છું | લખીએ છીએ | લખું | લખીએ |
| લખે છે | લખો છો | લખ | લખો |
| લખે છે | લખે છે | લખે | લખે |
| હું આવું? |
| અમે જમીએ? |
| એ જાય? |
| હાથી ધીમે ધીમે ચાલે છે. |
| ઘોડો થાક ખાય છે. |
| કૂતરો કેમ ભસે છે? |
| અમારું વિમાન મોડું આવશે. |
| મને ચારસો રુપિયા આપો. |
| તું બહુ ઉતાવળ ન કરીશ. |
| બિલાડી દૂધ પી ગઈ. |
| સવાર = Morning (From sunrise to 11-00 a.m.) |
| બપોર = Noon (From 12-00 p.m. to 3-00 p.m.) |
| સાંજ = Evening ( From 4.00 p.m. to 7-00 p.m.) |
| રાત = Night (8-00 p.m. to 3-00 a.m.) |
| એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. |
| અમે બપોરે બે વાગે આવીશું. (We will come at 2 in the afternoon.) |
| તું સવારે સાત વાગે આવી શકીશ? (Can you come at 7 in the morning?) |
| કાકા સાંજે છ વાગે પહોંચશે. (Uncle will reach at 6 in the evening) |
| રાતે નવ વાગે સંગીતનો જલસો છે. (There is a musical concert at 9 at night) |
| હું રોજ સાંજે ફરવા જઉં છું. (I go for a walk in the evening) |
| તમારે સવારે ફરવા જવું જોઈએ. (You should go for walk in the morning) |
| આપણે બપોરે થોડો આરામ કરીશું. (We will take rest in the afternoon) |
| આપણું વિમાન બીજે દિવસે સવારે આઠ વાગે પહોંચશે. (Our airplane will reach 8 in the morning next day) |
| ઠંડીને કારણે સવારે થોડું ધુમ્મસ હોય છે. (There is some fog in the morning due to cold) |
| મે મહિનામાં બપોરે સખત ગરમી પડે છે. (It is very hot in the noon in the month of May) |
| સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર |
| Monday | Tuesday | Wednesday | Thursday |
શુક્રવાર |
શનિવાર |
રવિવાર |
|
| Friday | Saturday | Sunday |
| અ, આ, ઈ, ઉ, ઓ, એ. |
| ઇ – વિગત | ઈ – વીજ | વાસી - વસિયત |
| ઉ – તુરત | ઊ – દૂર | હાથી - હથિયાર |
| હું શનિવારે વહેલો ઊઠીશ. | _______________ |
| અમે જમીશું અને થોડો આરામ કરીશું. | _______________ |
| સાંજે બગીચામાં ફરીશું. | _______________ |
| કાંઠો – કાંટો | આંટો – આડો | મૂડ – મૂઢ | કોડી – કોઠી |
| દોરી – દોડી | દોરો – ધોળો | ઠંડો – ડંડો | ધામ – ઘામ |
| બાગ – ભાગ | ચાડી – ઝાડી | તોડું – થોડું | કાટલો – ખાટલો |
| ભાર – બાર | ખાસ – ઘાસ | ઠાર – ઢાલ | વાળ – વાલ |