| ગણ __ | ચણ __ | મણ __ | ભણ __ |
| ઘર __ | ભર __ | ફર __ | ચર __ |
| દોરો __ | ગોરો __ | ભોળો __ | ગોળો __ |
| ભરત ___ | ભારત ___ | ભજન ___ | ભગત ___ |
| સામે જુઓ | (Look ahead) |
| ડાબી બાજુ વળો | (Turn to the left) |
| જમણી તરફ જુઓ | (Look towards the right) |
| થોડું બોલો, સાચું બોલો | (Speak less, speak truth) |
| જનનું સાંભળો. મનનું કરો | (Listen to peope, follow the mind) |
| બાળક જમે છે. એ દાળ અને ભાત જમે છે. એને દાળ-ભાત ભાવે છે. |
| હું બેસું છું. હું પાટ પર બેસું છું. મને આ પાટ ફાવે છે. |
| લીના વાંચે છે. લીના ચોપડી વાંચે છે. લીનાને આ ચોપડી ગમે છે. |
| મારે અમદાવાદ જવું છે. હું સવારે જઈશ. હું કારમાં જઈશ. લગભગ દસ વાગે પહોંચીશ. |
| અમે ગુજરાતી શીખીએ છીએ. અમે મહેનત કરીશું. અમને ગુજરાતી આવડશે. |
| Neuter | Feminine | Masculine |
|---|---|---|
| બારણું | બારી | પંખો |
| તપેલું | વાડી | ઘોડો |
| ઓશિકું | નળી | કાગડો |
| રમકડું | રેતી | કૂવો |
| છાપું | નાડી | કૂદકો |
| Neuter | Feminine | Masculine |
|---|---|---|
| નાક | આંખ | કાન |
| તળાવ | મૂછ | ગાલ |
| વરસ | દાળ | વાળ |
| મન | મદદ | રસ |
| મગજ | વાત | કાગળ |
| મગજ | વાત | કાગળ |
| નાની આંખ | મોટું નાક | મોટો કાન |
| આવતું વરસ | નાની ડાળ | ધોળો વાળ |
| મારું મન | કેરીનો રસ | ડાબો ગાલ |
| મોટું તળાવ | લાંબી મૂછ | મોટો મગર |
| એનું નામ | સાચી મદદ | તમારો સાથ |
| અમારું ગામ | ઊંચી છત | જમણો પગ |
| લીલી સાડી | લીલો સાફો | લીલું પાંદડું |
| નાની ચમચી | નાનો કાચબો | નાનું સસલું |
| મોટી અગાસી | મોટો બગીચો | મોટું કાણું |
| ___ પંખો | ___ ચમચી | ___ બારણું | ___ ઘોડો | ___ બકરી |
| ___ તાળું | ___ ચોપડી | ___ કાંસકો | ___ ગાડું | ___ ચીકુ |
| ___ કેરી | ___ વાટકો | ___ કૂવો | ___ વાડી | ___ પાંદડું |
| પંખો ફરે છે. | _______________ | (The fan moves) |
| બારણું બંધ છે. | _______________ | (The door is closed) |
| આવતું વરસ સારું છે. | _______________ | (The next year is good) |
| તમારો જમણો પગ આગળ કરો. | _______________ | (Move forward your right leg) |
| આ કેરી ખાટી છે. | _______________ | (The mango is sour) |