| ગ | ન | ત | વ | મ |
| ર | જ | દ | સ | છ |
| ક | પ | ળ | ડ | લ |
| ટ | ચ | હ | શ | ઘ |
| અ | આ | ઈ |
| ઉ | એ | ઓ |
| રમ | વર | મગ | તન | નર | જમ | છત | દસ | ઘર | ||
| મગર | વતન | રમત | નગર | સરસ | મરદ | વરસ | ચપળ | વમળ | ||
| વાર | તાન | રાગ | માગ | માર | નાત | રાસ | છાસ | હાર | આપ | કાપ |
| ગામ | નાસ | નામ | વાવ | વાત | જાગ | તાવ | દાસ | શાક |
| કેળ | સેવ | દેવ | દેન | એક | રેત |
| દેગ | વેગ | કેમ | કેર | વેર | |
| કાળી | માસી | નાડી | લીલી | ચીકુ |
| એ રમે છે. |
| એ નમે છે. |
| એ મારે છે. |
| એ મળે છે. |
| એ જમે છે. |
| હું રમું છું. | અમે રમીએ છીએ. |
| હું દોડું છું. | અમે દોડીએ છીએ. |
| તું શું કરે છે? | તમે શું કરો છો? |
| તું જાગે છે? | તમે જાગો છો? |
| એ મળે છે. | એ મળશે. |
| એ જમે છે. | એ જમશે. |
| હું રમું છું. | હું રમીશ. |
| હું દોડું છું. | હું દોડીશ. |
| તું શું કરે છે? | તું શું કરીશ? |
| આજે __ | કાલે __ | આવે __ | આપે __ |
| વરસાદ ____ | હરિયાળી ____ | આકાશમાં ____ |
| મને ગામ ગમે છે. _______________ |
| સાંજે મહેમાન આવશે. _______________ |
| તમે ચોપડી વાંચી? _______________ |
| મગર – મગરો | નામ – નામો |
| વાદળ – વાદળો | કાગળ – કાગળો |
| ચાદર – ચાદરો | રમત – રમતો |
| ગીત – ગીતો | વાત – વાતો | નામ – નામો | નગર – નગરો |
| સાડી – સાડીઓ | વાડી – વાડીઓ | છોકરી – છોકરીઓ | ચોપડી - ચોપડીઓ |
| ગામ __ |
| વરસ ___ |
| નસ __ |
| વાવ __ |
| છત __ |
| ઘર __ |
| છડી __ |
| નળી __ |
| ઘોડો – ઘોડા | ગોળો – ગોળા | દોરો – દોરા | છોકરો – છોકરા |
| બારણું – બારણાં | બકરું – બકરાં | ભાડું – ભાડાં | વાંદરું – વાંદરાં |
| ઘોડો દોડે છે. | ઘોડા દોડે છે. |
| છોકરો રમે છે. | છોકરા રમે છે. |
| છોકરી ગીત ગાશે. | છોકરીઓ ગીતો ગાશે. |
| છોકરી રંગોળી કરશે. | છોકરીઓ રંગોળીઓ કરશે. |
| અમારા ગામમાં વરસાદ પડે છે. | અમારાં ગામોમાં વરસાદ પડે છે. |
| સરકારી શાળામાં આજે રજા છે. | સરકારી શાળાઓમાં આજે રજા છે. |
| આ તળાવમાં એક મગર હતો. | આ તળાવમાં ઘણા મગરો હતા. |