| બકરી ભોળી હતી અને શિયાળ લુચ્ચું હતું. |
| શિયાળે પોતાનું ખેતર વેચવા કાઢ્યું. |
| “ચારો તો જંગલમાંથી ચરી અવાશે. નજીક તળાવ હોય તો દૂર નદીએ પાણી પીવા ન જવું પડે.” |
| એમ કાંઈ પાણી ન પિવાય.! |
| સિંહે આખી વાત સાંભળી અને શિયાળને કહ્યું. |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate, so you will not be able to change the speech rate.)
| બકરી ભોળી છે. |
| બકરી પાણી પીએ છે. |
| બકરી સિંહ પાસે જાય છે. |
| હું તળાવ વેચું છું. |
| તળાવ તારું છે પણ પાણી મારું છે. |
| શિયાળ બકરીને રોકે છે. |
| સિંહ શિયાળને કહે છે. |
| બકરી જંગલમાંથી પાછી આવે છે. |
| બકરી ખુશ થાય છે. |
| શિયાળ ત્યાંથી જાય છે. |
| હું પાણી પીઉં છું. |
| અમે જંગલમાં જઈએ છીએ. |
| બકરી મારી વાત સમજે છે. |
| બકરી ખુશ થાય છે. |
| શિયાળ શું કરે છે? |
| વિશેષણો | નામો |
|---|---|
| ચોખ્ખું | શિયાળ |
| ભોળી | બાળક |
| લુચ્ચું | બકરી |
| નાનું | દવા |
| સાચી | ચહેરો |
| કાળો | તળાવ |
| લાંબો | ઘોડો |
| હસતો | વાત |
| કડવી | રસ્તો |
| 2) |
| 3) |
| 4) |
| 5) |
| 6) |
| 7) |
| 8) |
| બકરી ભોળી હતી અને શિયાળ લુચ્ચું હતું. |
| તારી વાત સાચી છે. |
| બકરી મૂંઝાઈ. |
| તળાવ મેં ખરીદ્યું છે. |
| બકરીએ ખુશ થઈને નિરાંતે પાણી પીધું. |
|
તમારી દીકરી, મારા કાકા, તમારાં પત્ની, મમ્મીની બહેન, મીરાંનો વર,
(Your daughter, My uncle, Your wife, Mummy’s sister, Meera’s husband) |
|
મારા કાકાનો દીકરો, અમારા પડોશીની દીકરી, રામનો ભાઈ.
(My uncle’s son, Our neighbour’s daughter, Ram’s brother.) |
|
અમારું ઘર, પોતાનો સામાન, બકરીનું તળાવ, જંગલનો રાજા,
(Our house,( One’s) own luggage, Goat’s lake, King of Jungle) |
|
મારી પેન્સિલ, તારી સાઈકલ, મારો પગ, એનો હાથ, મારું પુસ્તક.
(My pencil, Your bycyle, My leg, Her hand, My book) |
|
તમારો મુદ્દો, લસણની ગંધ, એનું લખાણ, એમનો સમય.
(Your point, Smell of garlic, His writing, His time) |
|
ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ, મળવાની ઇચ્છા, મુશ્કેલીઓનો સામનો,
(Journey to Austrelia, Wish to meet, Fight to problems) |
|
આંબાનું લાકડું, આશ્રમની મુલાકાત.
(Timbre of mango-tree, Visit of hermitage) |
|
લાકડાનું ટેબલ, સોનાની વીંટી, પ્લાસ્ટિકની ડોલ, કાપડની થેલી.
(Wodden table, Golden ring, Plastic bucket, Cotton bag) |
|
ખાવાનું – મારાં પત્નીને આજકાલ તીખું ખાવાનું ભાવતું નથી.
(My wife, nowadays, does not like to eat hot items) |
|
બોલવાનું – બોલવાનું બંધ કરો.
(Stop talking.) |
| બકરી ભોળી છે. | બકરી ભોળી હતી. |
| બકરી પાણી પીએ છે. | બકરી પાણી પીતી હતી. |
| બકરી સિંહ પાસે જાય છે. | બકરી સિંહ પાસે ગઈ. |
| હું તળાવ વેચું છું. | મેં તળાવ વેચ્યું. |
| તળાવ તારું છે પણ પાણી મારું છે. | આ તળાવ તારું હતું પણ પાણી મારું હતું. |
| શિયાળ બકરીને રોકે છે. | શિયાળે બકરીને રોકી. |
| સિંહ શિયાળને કહે છે. | સિંહે શિયાળને કહ્યું. |
| બકરી જંગલમાંથી પાછી આવે છે. | બકરી જંગલમાંથી પાછી આવી. |
| બકરી ખુશ થાય છે. | બકરી ખુશ થઈ. |
| શિયાળ ત્યાંથી જાય છે. | શિયાળ ત્યાંથી ગયું. |
| હું પાણી પીઉં છું. | હું પાણી પીશ. |
| અમે જંગલમાં જઈએ છીએ. | અમે જંગલમાં જઈશું. |
| બકરી મારી વાત સમજે છે. | બકરી મારી વાત સમજશે. |
| બકરી ખુશ થાય છે. | બકરી ખુશ થશે. |
| શિયાળ શું કરે છે? | શિયાળ શું કરશે? |
| Exmp.: ચોખ્ખું તળાવ |
| ભોળી બકરી |
| લુચ્ચું શિયાળ |
| નાનું બાળક |
| સાચી વાત |
| કાળો ઘોડો |
| લાંબો રસ્તો |
| હસતો ચહેરો |
| કડવી દવા/td> |
| (onther options: નાનું તળાવ, લાંબો ચહેરો, કડવી વાત...)/td> |
| 5.1. બકરી ભોળી હતી. |
| 5.2. શિયાળ લુચ્ચું હતું. |
| 5.3. નાનું બાળક હસતું હતું. |
| 5.4. એણે સાચી વાત કહી હતી. |
| 5.5. રસ્તો લાંબો હતો. |
| 5.6. એનો હસતો ચહેરો યાદ છે. |
| 5.7. તું કડવી દવા પી. |
| 5.8. કાળો ઘોડો સરસ છે./td> |
| The goat was simple but the fox was cunning. |
| What you say is correct. |
| The goat was puzzled. |
| I have purchased the lake. |
| The goat was happy and drank water peacefully./td> |