| મળી હતી. | (was met) (was arranged) |
| આપવા માંડી. | (began offering) (offered) |
| શોધી આપીશ. | (will find for you.) |
| ખોઈ ન શકાય. | (cannot lose) (can’t afford to lose) |
| કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મદદ કરતા. |
| શું શોધો છો? |
| આપ આ પેન્સિલ લો. |
| એ પેન્સિલ મને નટેસનના દીકરાએ આપી હતી. |
| બે ઈંચથીય નાનો ટુકડો હતો. |
| 1) બાએ સાંજે ઢોકળાં બનાવ્યાં. | બાએ સાંજે ઢોકળાં બનાવ્યાં હતાં. |
| 2) દીકરીએ બાને કાગળ લખ્યો. | દીકરીએ બાને કાગળ લખ્યો હતો. |
| 3) મેં એક સેન્ડવિચ ખાધી. | મેં એક સેન્ડવિચ ખાધી હતી. |
| 4) એણે મને એક મોંઘી ભેટ આપી. | એણે મને એક મોંઘી ભેટ આપી હતી. |
| 5) છોકરાએ ફ્રિજમાંથી લીંબુ લીધું. | છોકરાએ ફ્રિજમાંથી લીંબુ લીધું હતું. |
| 1) મહેમાન મોડા આવ્યા. | મહેમાન મોડા આવ્યા હતા. |
| 2) ભૂકંપમાં એનું મકાન પડ્યું. | ભૂકંપમાં એમનું મકાન પડ્યું હતું. |
| 3) પોલીસ ચોરની પાછળ દોડ્યો. | પોલીસ ચોરની પાછળ દોડ્યો હતો. |
| 4) નીલા નિશાળે ગઈ. | નીલા નિશાળે ગઈ હતી. |
| 5) બૅન્ક અગિયાર વાગે ખુલી. | બૅન્ક અગિયાર વાગે ખુલી હતી. |
| ગાંધીજીએ કહ્યુ, “એ પેન્સિલ મારાથી ખોઈ ન શકાય. તમને ખબર છે, એ પેન્સિલ મને મદ્રાસમાં નટેસનના નાના દીકરાએ આપી હતી. કેટલા પ્રેમથી એ પેન્સિલ લાવેલો ! મારાથી એ કેમ ખોવાય?” |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate, so you will not be able to change the speech rate.)
| કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મદદ કરતા. (Kakasaheb Kalelkar used to help Gandhiji) |
| શું શોધો છો? (What are you looking for?) |
| આપ આ પેન્સિલ લો. (Please take this pencil) |
| એ પેન્સિલ મને નટેસનના દીકરાએ આપી હતી. (The pencil was given to me by Natesan’s son) |
| બે ઈંચથીય નાનો ટુકડો હતો. (The piece was smaller than two inches) |