| મે મહિનામાં ગરમી ---------- પડે છે. |
| સવારે આઠ વાગ્યાથી ---------- ગરમ થાય છે. |
| --------- સૂમસામ હોય છે. |
| લોકો ઠંડકમાં ----------- પસંદ કરે છે. |
| લોકો -------- જમે છે. |
| વાતાવરણ બપોરે અતિશય ગરમ હોય છે. |
| રસ્તાઓ પર પ્રદૂષણ વધે છે. |
| લોકો ખૂબ થાકી જાય છે. |
| મોડી રાતે થોડી ઠંડક થાય છે. |
| પરેશાન થાય છે. | (are troubled) |
| ગરમ થાય છે. | (is heated) |
| પસંદ કરે છે. | (select) |
| જામ થાય છે. | (is jammed) |
| ઠંડક થાય છે. | (becomes cold) |
| વધારો થાય છે. | (is increased) |
| Adjective/noun + | Auxiliary verb + | tense auxiliary verb |
| ગરમ | થાય | છે |
| પસંદ | કરે | છે |
| ઠંડક | થાય | છે |
| ભૂલ= f.noun, mistake |
| ઓછું = adj., less |
| રંગ = m. noun color |
| ઠંડું = adj. cold |
| ભેગું = adj. collected, gathering |
| જાણ = f.noun, knowledge, intimation |
| મોડું = adj. late |
| પૂરું adj. (complete) |
| શહેર, લોકો, અતિશય, કચેરી, બેસવું, વીજળી, ઠંડક, પરેશાની, પ્રદૂષણ |
| વાતાવરણ બપોરે અતિશય ગરમ હોય છે. (The atmosphere at noon is very hot) |
| રસ્તાઓ પર પ્રદૂષણ વધે છે. (The pollution on roads increases) |
| લોકો ખૂબ થાકી જાય છે. (People get tired) |
| મોડી રાતે થોડી ઠંડક થાય છે. (It is little cold at late night) |
| ભૂલ – ભૂલ કરે છે, ભૂલ કરી, ભૂલ કરશે, ભૂલ થઈ. |
| ઓછું – ઓછું થાય છે, ઓછું થયું, ઓછું થશે, ઓછું કર્યું. |
| રંગ – રંગ કરે છે, રંગ કર્યો, રંગ કરશે. |
| ઠંડું – ઠંડું થાય છે, ઠંડું થયું, ઠંડું થશે, ઠંડું કર્યું. |
| ભેગું – ભેગું કરે છે, ભેગું કર્યું, ભેગું કરશે, ભેગું થશે. |
| જાણ – જાણ કરે છે, જાણ કરી, જાણ કરશે, જાણ થશે. |
| મોડું – મોડું થાય છે, મોડું થયું, મોડું થશે, મોડું કર્યું. |
| પૂરું – પૂરું કરે છે, પૂરું કર્યું, પૂરું કરશે, પૂરું થશે. |
| અતિશય, કચેરી, ઠંડક, પરેશાની, પ્રદૂષણ, બેસવું, લોકો, વીજળી, શહેર |