ગુજરાતી સંખ્યાશબ્દોઃ (Number words)
| 1 એક |
| 2 બે |
| 3 ત્રણ |
| 4 ચાર |
| 5 પાંચ |
| 6 છ |
| 7 સાત |
| 8 આઠ |
| 9 નવ |
| 10 દસ |
| 11 અગિયાર |
| 12 બાર |
| 13 તેર |
| 14 ચૌદ |
| 15 પંદર |
| 16 સોળ |
| 17 સત્તર |
| 18 અઢાર |
| 19 ઓગણીસ |
| 20 વીસ |
| 21 એકવીસ |
| 22 બાવીસ |
| 23 ત્રેવીસ |
| 24 ચોવીસ |
| 25 પચીસ |
| 26 છવીસ |
| 27 સત્તાવીસ |
| 28 અઠ્ઠાવીસ |
| 29 ઓગણત્રીસ |
| 30 ત્રીસ |
| 31 એકત્રીસ |
| 32 બત્રીસ |
| 33 તેત્રીસ |
| 34 ચોત્રીસ |
| 35 પાંત્રીસ |
| 36 છત્રીસ |
| 37 સાડત્રીસ |
| 38 આડત્રીસ |
| 39 ઓગણચાલીસ |
| 40 ચાલીસ |
| 41 એકતાલીસ |
| 42 બેતાલીસ |
| 43 તેંતાલીસ |
| 44 ચુમ્માલીસ |
| 45 પિસ્તાલીસ |
| 46 છેંતાલીસ |
| 47 સુડતાલીસ |
| 48 અડતાલીસ |
| 49 ઓગણપચાસ |
| 50 પચાસ |
| 51 એકાવન |
| 52 બાવન |
| 53 ત્રેપ્પન |
| 54 ચોપ્પન |
| 55 પંચાવન |
| 56 છપ્પન |
| 57 સત્તાવન |
| 58 અઠ્ઠાવન |
| 59 ઓગણસાઠ |
| 60 સાઠ |
| 61 એકસઠ |
| 62 બાસઠ |
| 63 ત્રેસઠ |
| 64 ચોસઠ |
| 65 પાંસઠ |
| 66 છાસઠ |
| 67 સડસઠ |
| 68 અડસઠ |
| 69 અગણોસિત્તેર |
| 70 સિત્તેર |
| 71 ઇકોતેર |
| 72 બોતેર |
| 73 તોંતેર |
| 74 ચુમ્મોતર |
| 75 પંચોતેર |
| 76 છોંતેર |
| 77 સિત્તોતેર |
| 78 અઠ્ઠોતેર |
| 79 અગણ્યાએંશી |
| 80 એંશી |
| 81 એક્યાશી |
| 82 બ્યાશી |
| 83 ત્ર્યાશી |
| 84 ચોર્યાશી |
| 85 પંચ્યાશી |
| 86 છ્યાશી |
| 87 સિત્યાશી |
| 88 અઠ્ઠ્યાશી |
| 89 નેવ્યાશી |
| 90 નેવુ |
| 91 એકાણુ |
| 92 બાણુ |
| 93 ત્રાણુ |
| 94 ચોરાણુ |
| 95 પંચાણુ |
| 96 છન્નુ |
| 97 સત્તાણુ |
| 98 અઠ્ઠાણુ |
| 99 નવ્વાણુ |
| 100 સો |
1000 હજાર
10000 દસ હજાર
100000 લાખ
1000000 દસ લાખ
10000000 કરોડ
2,35,45,618 બે કરોડ પાંત્રીસ લાખ પિસ્તાળીસ હજાર છસો અઢાર